પ્રદુષણ પર સરકાર કંઈ કરી રહી નથી, ડેટા ખોટા છે-સુપ
બુધવારે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર દિલ્હી NCRમાં વાયુ પ્રદૂષણ પર સુનાવણી શરૂ કરી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સરકારને સવાલ પૂછ્યો છે કે તેણે પ્રદૂષણ ઘટાડવા માટે શું કામ કર્યું છે. એટલું જ નહીં ખૂબ જ આકરી ટીપ્પણી કરતાં ચીફ જસ્ટિસ એનવી રમન્ન