કોરોનાના નવા વેરિયન્ટથી મચ્યો હોબાળો, UKએ 6 દેશોના
દક્ષિણ આફ્રિકામાં કોરોનાવાયરસ ના નવા વેરિયન્ટ નો કેસ મળ્યા બાદ વિશ્વભરમાં ગભરાટ ફેલાઈ ગયો છે. દેશના વાયરોલોજિસ્ટ ટ્યુલિયો ડી ઓલિવેરાએ ગુરુવારે મીડિયાને જણાવ્યું કે દક્ષિણ આફ્રિકા માં મલ્ટીપલ મ્યુટેશન વાળો કોવિડ વેરિયન્ટ સામે આવ્યો છે. આ પછી યુન