ન્યૂઝીલેન્ડને 372 રને હરાવીને ભારતે 1-0થી શ્રેણી જ
1-0થી ભારતે આ ટેસ્ટ સીરિઝ જીતી લીધી છે. ભારતે ન્યૂઝીલેન્ડની ટીમની 372 રને હરાવીને ભવ્ય જીત હાંસલ કરી છે. ભારતે 540 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જેની સામે ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 167 રનોમાં જ સમેટાઈ ગઈ. ચોથા દિવસમાં પહેલાં જ સેશનમાં ભારતે આ શાનદ