ગોવાના પૂર્વ સીએમનુ કોંગ્રેસમાંથી રાજીનામુ
ગોવામાં ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝાટકો વાગ્યો છે.કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ સીએમ રવિ નાઈકે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે.
નાઈક ભાજપમાં સામેલ થશે તેવી ચર્ચા છે.જોકે રવિ નાઈકે પોતે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.આ પહેલા ઓકટોબર મહિનામ