પરાગ અગ્રવાલ બન્યા ટ્વિટરના નવા CEO
ટ્વિટરના મુખ્ય કાર્યકારી અધિકારી(સીઈઓ) અને કો-ફાઉન્ડર જેક ડોર્સી પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે ખુદ ટ્વિટ કરીને પોતાના રાજીનામાની પુષ્ટિ કરી છે. પોતાના ટ્વિટમાં જેક ડોર્સીએ સીઈઓ પદ છોડવા પાછળ 3 કારણો ગણાવ્યા છે. તેમણે ટ્વિટરના નવા સીઈ