Gita Gopinath: ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથને મળ્યુ
ભારતીય અમેરિકન ગીતા ગોપીનાથ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર હશે. તે જ્યોફ્રી ઓકામોટો નું સ્થાન લેશે. ગુરુવારે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઓકામોટા જલ્દી જ પોતાનું પદ છોડી દેશે, ત્યાર