વાવાઝોડા જવાદને લઈને ઓડિશા, આંધ્રપ્રદેશ, બંગાળમાં
NDRF એ ચક્રવાતી તોફાન જવાદ દરિયાકાંઠા તરફ આગળ વધે અને ઓડિશાના પુરી જિલ્લામાં તેનું આગમન થાય તે પહેલાં કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે તેની 64 ટીમોને તૈયાર રાખી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ઓડિશાના વિશેષ રાહત કમિશનર પી.કે. જેનાએ કહ્યું કે, ચક