સરકારને ભલે જાણકારી ના હોય પણ આંદોલનમાં માર્યા ગયે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભામાં ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરી છે.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, ખેડૂત આંદોલનમાં મોતને ભેટેલા ખેડૂતોના પરિવારોને વળતર આપવામાં આવે.સરકાર કહી રહી છે કે, કોઈ ખેડૂત શહીદ નથી થયો અથવા તો આ સરકાર પાસે