જે કુરબાની ઉત્તરાખંડના હજારો પરિવારોએ આપી તે મારા
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરૂવારે પરેડ ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જનસભાને સંબોધિત કરવા માટે દેહરાદૂન પહોંચ્યા હતા. ત્યાં તેમણે જનરલ બિપિન રાવતને પુષ્પ અર્પિત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીએ પૂર્વ સૈનિકોને સ