મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠામાં મહિલાઓના
સાબરકાંઠા જિલ્લાનાં હિંમતનગરના ટાઉન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનુસૂચિત જાતિ મહિલા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ, સી.આર.પાટીલ સહિત ધારાસભ્યો ઉપસ્થ