40 હજાર વર્ષથી ભારતના લોકોના DNA સમાન, RSS સરકારનુ
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(RSS)ના સર સંઘચાલક મોહન ભાગવતે શનિવારે હિમાચલ પ્રદેશમાં ધર્મશાળા ખાતે એક કાર્યક્રમ દરમિયાન છેલ્લા 40 હજાર વર્ષોથી ભારતના તમામ લોકોનું ડીએનએ સમાન છે તેવું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, આપણા પૂર્વજોએ અનેક બલિદાન આ