ઓમિક્રોનનો ખતરોઃ ગુજરાતના મુખ્ય શહેરોમાં નાઇટ કર્ફ
દેશમાં ઝડપથી વધી રહેલા ઓમિક્રોન ના ખતરાને જોઈને કેટલાય રાજ્યની સરકાર હવે એલર્ટ મોડમાં આવી ગઈ છે. કોરોના સંક્રમણ ના વધતા મામલાને જોઈને આ વર્ષે પણ ક્રિસમસ અને નવા વર્ષના સેલિબ્રેશન પર બ્રેક લાગી ગયો છે. કેટલાય રાજ્યોએ અત્યારથી જ કડક નિયમોને મંજૂર