Omicron In India: મહારાષ્ટ્ર અને કેરળમાં 4-4 નવા ક
કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન હવે ભારતમાં પોતાનો સકંજો કસી રહ્યો છે. મહારાષ્ટ્ર અને કેરળમાં બુધવારે આ વેરિઅન્ટના 4-4 નવા દર્દી મળ્યા, તો તમિલનાડુમાં પણ એક કેસ સામે આવ્યો. દેશમાં અત્યારસુધીમાં ઓમિક્રોનના 73 કેસ આવી ચૂક્યા છે. સૌથી વધુ 32