ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 6,358 નવા કેસ નો
ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 6,358 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 6,450 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 75,456 થઈ ગઈ છે. જ્યારે ઓવરઓલ રિકવરી રેટ 98.40 ટકા છે. દરમિયાન, દેશના ઘણા રાજ્યોમાં