આંધ્રપ્રદેશ: ‘ભાજપને એક કરોડ મત આપો, અમે માત્ર 50
આંધ્રપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ સોમુ વીરરાજુએ વચન આપ્યું છે કે જો આંધ્ર પ્રદેશ(Andhra Pradesh)માં ભાજપ સત્તા પર આવશે તો તે 50 રૂપિયા પ્રતિ ક્વાર્ટર બોટલના ભાવે ‘ગુણવત્તા’ દારૂ વેચશે. હાલમાં ગુણવત્તાયુક્ત દારૂની એક