મુંબઈમાં કોરોના અને ઓમિક્રોનના ખતરા વચ્ચે કલમ 144
31 ડિસેમ્બરની રાત અને નવા વર્ષની ઉજવણી (New Year celebration)ના કારણે મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના સંક્રમણ વધી શકે છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government )નવી ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈન હેઠળ કેટલાક