દિલ્હીમાં ઓમિક્રોનનો કેર વધ્યો, 84 નવા કેસ નોંધાયા
દિલ્હી માં કોરોના વાયરસ ના નવા ઓમિક્રોન વેરિઅન્ટના 84 નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં ભયજનક માહોલ પેદા થયો છે. આ સાથે દિલ્હીમાં આ વેરિઅન્ટના કેસ વધીને 320 થઈ ગયા છે. તો 450 કેસ સાથે મહારાષ્ટ્ર ફરી એકવાર ટોચે પહોંચી ગયું છે. આ સમયે દેશભરમાં ઓમિક