એલપીજી સિલિન્ડરની કિંમતમાં એક સાથે 102 રૂપિયાનો ઘ
વર્ષ 2022ની શરૂઆત ખુશખબર સાથે થઈ છે. સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલે પહેલી જાન્યુઆરીથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડર્સની કિંમતોમાં 100 રૂપિયાનો ઘટાડો કરીને લોકોને ભારે મોટી રાહત આપી છે. જોકે ઘરેલુ એલપીજી સિલિન્ડર્સની કિ