દિલ્હી બાદ કર્ણાટકમાં પણ નાઇટ કર્ફ્યુ... જાણો કયા
કોરોનાના વધતાં કેસને જોતાં દેશના ઘણાં રાજ્યોમાં પ્રતિબંધોનો સિલસિલો શરુ થઈ ગયો છે. દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યુ લાગ્યા બાદ કર્ણાટક માં પણ વીકેન્ડ કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક રાજ્યમાં નાઇટ કર્ફ્યુ પહેલાંથી જ લાગેલો છે. દિલ્હીમાં