મુસ્લિમો બાદ હવે ખ્રિસ્તીઓ હિન્દુત્વવાદી બ્રિગેડના
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે આરોપ લગાવતા કહ્યુ છે કે, મુસ્લિમો બાદ હવે ખ્રિસ્તીઓ હિન્દુત્વ બ્રિગેડના નિશાના પર છે.
ગોવા માટે કોંગ્રેસના ચૂંટણી નિરિક્ષક તેમજ યુપીએ સરકારમાં મહત્વના મંત્રાલય સંભાળી ચુકેલા ચિદમ્બરમે કહ્યુ હતુ કે, મિશ