કોરોના સંક્રમણને પગલે એલર્ટ: આ રાજ્યમાં અન્ય રાજ્ય
ઉત્તરાખંડ સરકાર કોરોનાના વધતા જતા કેસોને લઈને એલર્ટ મોડ પર છે. મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ યુપી, દિલ્હી સહિત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરો માટે નિયમો કડક કર્યા છે. CM ધામીએ કહ્યું કે આ તમામ રાજ્યોમાંથી આવતા મુસાફરોનો એરપોર્ટ અ