Covid-19 : દેશમાં કોરોના 3.47 લાખ નવા કેસ સાથે 24
દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે કોવિડ-19ના (Covid 19) નવા કેસોમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19ના 3,47,254 નવા કેસ નોંધાયા છે. આ સાથે, એક દિવસમાં સંક્રમણને કારણે