કોરોના વાયરસઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવ
ભારતમાં કોરોના વકરતો જાય છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,17,100 નવા કેસ સામે આવ્યા છે. બુધવારની સરખામણીમાં આ કેસ 28.8% વધુ છે. બુધવારે દેશમાં કોરોનાના 90,000થી પણ વધુ કેસ મળ્યા હતા. ભારતમાં 7 મહિના બાદ 1 લાખને પાર નવા કેસ નોંધાયા છ