હજી પાંચ દિવસ ગુજરાતમાં રહેશે Coldwave:જાણો કયા કય
દેશના ઉત્તરિય ભાગોમાં સતત હિમ વર્ષા થઇ રહી છે. ત્યારે ઉત્તર દિશા તરફથી ઠંડા અને સૂકા પવનો ફૂંકાઇ રહ્યાં છે. જેના કારણે ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જ