Assembly Election 2022: 5 રાજ્યોની ચૂંટણીમાં ગુજરા
ભારતનાં ચૂંટણી આયોગ એ પાંચ ચૂંટણીવાળાં રાજ્યોનાં ચૂંટણી નિરીક્ષકની ફરજો માટે ગુજરાત કેડરનાં 35 IAS અને IPS અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. હવે ગુજરાતના 35 અધિકારીઓ ઓબ્ઝર્વર તરીકે કામ કરશે. તમામ IAS અને IPS અધિકારીઓને સોંપાયેલ વિધા