આ બજેટ આત્મનિર્ભર ભારત બનાવનારું બજેટ : પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ‘બજેટ અને આત્મનિર્ભર ભારત’ વિષય પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં 2022-23નું બજેટ રજૂ કર્યા પછી વડા પ્રધાને તેમના સંબોધનમાં આ માહિતી આપી હતી