GATE 2022: નિર્ધારિત શિડ્યુલ મુજબ જ યોજાસે IIT ગેટ
સુપ્રીમ કોર્ટે ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન એન્જિનિયરીંગ (GATE) પરીક્ષાને સ્થગિત કરવાની માગણી ફગાવી દીધી છે. સુનાવણી બાદ કોર્ટે જણાવ્યું કે, અંતિમ સમયે પરીક્ષા સ્થગિત કરવાથી અરાજકતાની સ્થિતિ સર્જાઈ શકે છે. પરીક્ષાને હવે 2 દિવસ એટલે કે, 48 કલા