અમિત શાહ આજે યુપીના ભાજપનુ ઘોષણા પત્ર કરશે જાહેર
ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનુ ઘોષણા પત્ર જાહેર કરશે. આજે સવારે લખનઉમાં અમિત શાહ પાર્ટીનુ ઘોષણા પત્ર જાહેર કરશે જેમાં પાર્ટી રાજ્ય માટે પોતાની યોજનાઓને લોકો સામે રાખશે. ભાજપે ઘોષણા પત્રને લોક કલ્યા