રાજકોટ એસીબીની સફળ ટ્રેપ : દોઢ લાખ લેતા મહિલા સરપં
રાજકોટ એસીબી દ્રારા બાંધકામમા અડચણ ઉભી ન કરવા માટે દોઢ લાખ રૂપિયાની લાંચ લેનાર મહિલા સરપંચ સહિત તેના પતિ વિરુધ્ધ કાર્યવાહી કરવામા આવી છે
ફરીયાદીને IOCL વાડીનાર ખાતે બાઉન્ડ્રી વોલનું બાંધકામ અને સાઇટ ડેવલપમેન્ટ કરવા માટેનું કામ મળેલ