યુવાનોને સશક્ત બનાવવા નથી માંગતી સરકાર: પ્રિયંકા ગ
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું છે કે કેટલાક રાજકીય પક્ષો યુવાનોને બેરોજગાર રાખીને ફાયદો ઉઠાવી રહ્યા છે. ભાજપ સરકાર યુવાનોને સશક્ત કરવા માંગતી નથી. પ્રિયંકા શુક્રવારે કોંગ્રેસ દ્વારા યુવાનો માટે જા