મધ્ય પ્રદેશમાં આવતીકાલથી 50 ટકા ક્ષમતા સાથે શાળાઓ
મધ્ય પ્રદેશમાં સ્કુલ 1 ફેબ્રુઆરીથી ખુલી જશે. ધોરણ 1થી ધોરણ 12 સુધી 50 % ક્ષમતા સાથે સંચાલિત કરવાનો નિર્ણય કરાયો છે. રહેણાંક શાળાઓ અને છાત્રાલયો પણ 50% ક્ષમતા સાથે ખોલવામાં આવી શકશે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બે દિવસ પહેલા કહ્યુ હતુ