Emergency In Canada :કેનેડામાં દેશવ્યાપી વિરોધને ક
કેનેડાની રાજધાની ઓટાવામાં કોરોનાવાયરસ ચેપને રોકવા માટે કોવિડ રસી મેળવવાની અનિવાર્યતા સામે ભારે વિરોધ ચાલુ છે. તેને જોતા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મોટો નિર્ણય લીધો છે. PMએ દેશવ્યાપી વિરોધનો સામનો કરવા માટે ઈમરજન્સી એક્ટ લાગુ કર્યો છ