કાશ્મીર સંબંધિત પોસ્ટ પર સોશિયલ મીડિયા પર ભારે આક્
ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ચેન KFC એ સોમવારે સોશિયલ મીડિયા પર કાશ્મીર સંબંધિત પોસ્ટ્સ પર જાહેર આક્રોશને પગલે માફી માંગી છે. સોશિયલ મીડિયા પર કંપનીની પાકિસ્તાન સ્થિત ફ્રેન્ચાઈઝીની પોસ્ટ્સે કાશ્મીરના અલગતાવાદીઓને સમર્થન આપ્યું છે. ટ્વિટર પર કેએ