ગળામાં ક્રોસ અને માથા પર ચાંલ્લા સામે વાંધો ના હોય
હિજાબના વિવાદને લઈને AIMIMના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ફરી નિવેદન આપતા કહ્યુ છે કે, મારા બાળકોના માથાના વાળ જોવા માટે દુનિયા કેમ આટલી તલપાપડ છે.
એક ટીવી ઈન્ટરવ્યૂમાં ઓવૈસીએ કહ્યુ હતુ કે, કપડુ માથા પર બાંધવામાં આવે તો કોઈને કેમ તક