ભારતમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં કોવિડના 1
ભારતમાં કોરોના વાયરસના તાજેતરના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના (Covid-19) 19,968 નવા કેસ મળી આવ્યા છે અને લગભગ 50 હજાર લોકો આ જીવલેણ બીમારીને હરાવવામાં સફળ થયા છે. જો કે, મૃત્યુઆંકથી સરકારની ચિંતા વધી ગઈ છે, જ્યાં એ