કર્ણાટક: બજરંગ દળના કાર્યકરની હત્યા કેસમાં ચારની ધ
કર્ણાટકના શિમોગા જિલ્લામાં બજરંગ દળના કાર્યકરની હત્યાની ઘટના બાદ રાજ્યમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે જણાવ્યું કે ઘટનાના તમામ આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. અધિક પોલીસ મહાનિર્દેશક પ્રતાપ રેડ્ડીએ કહ્યું કે તમામ