ગુર્જર શિલ્પીઓની રૂપ સાધના.
નિસર્ગ આહિર અને રમણીક ઝાપડીયા દ્વારા સંપાદિત કલાતીર્થ દ્વારા પ્રકાશિત કલા ગંગોત્રી ગ્રંથ એક-આ ગ્રંથ ગુજરાતના અગ્રણી શિલ્પીઓના .જીવન અને કવનને ઊજાગર કરે છે. આ ગ્રંથમાં ઓગણીસ શિલ્પીઓના કાર્યને આવરી લેવામાં આવ્યું છે. જેમાં શ્રી કાન્તીભાઈ પટ