ગુજરાતમાં આજથી પ્રી-પ્રાઈમરી સ્કૂલો અને આંગણવાડી ઓ
છેલ્લા બે વર્ષથી બાળકો માટે બાળમંદિર, પ્રી-પ્રાઈમરી સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ હતા પરંતુ રાજ્ય સરકારે એ નિર્ણય લીધો છે કે હવે પ્રાઈમરી સ્કૂલો અને આંગણવાડી કેન્દ્રો ખુલી શકે છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સોમવારે નિવેદન આપ્યુ હતુ કે