કોરોના: દેશમાં કોરોનાના 25,920 નવા કેસ સામે આવ્યા,
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19(Covid-19) ના 25,920 નવા કેસ નોંધાયા છે અને 492 લોકોના મોત થયા છે. આ દરમિયાન 66,254 લોકો કોરોના વાયરસ (Coronavirus) થી સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 4,19,77,238 લોકો કોરોનાથી સાજા થયા છે. આ ઉપરાંત, હવે