ચંબલ નદીમાં ખાબકી જાન લઈને જઈ રહેલી ગાડી, વરરાજા સ
રાજસ્થાનના કોટા જિલ્લામાં રવિવારે સવારે એક મોટી દુર્ઘટના બની હતી જેમાં જાન લઈને જઈ રહેલી એક ગાડી પોતાનું નિયંત્રણ ગુમાવતા ચંબલ નદીમાં ખાબકી હતી.કાર કોટાના નયાપુરા પુલ પરથી નદીમાં ખાબકતાં 9 લોકોનું દર્દનાક મોત થયું છે. આ અંગે જાણ થતાં જ પોલીસ અન