ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી: ‘2014, 2017 અને 2019
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત પ્રચાર કરી રહ્યા છે અને જનતાને મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે તથા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બહરાઈચ માં ચૂંટણી રેલીને સંબોધી હતી. બહરાઈચ જિલ્