યુક્રેનની સેનાને પુતિને કહ્યુ - હથિયાર મૂકી દો અને
વ્લાદિમિર પુતિને યુક્રેનની સેનાને સ્પષ્ટ રીતે કહ્યુ છે કે તે પોતાના હથિયાર મૂકીને ઘરે જતા રહે. પુતિને યુક્રેનના સૈનિકોને અપીલ કરી છે કે તે વૉર ઝોનમાં હથિયાર મૂકીને પોતાના ઘરે પાછા જતા રહે. તેમણે યુક્રેનને ચેતવણી આપી છે કે જો ખૂન-ખરાબો થશે તો તે