UP Election 2022: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની આજે અંતિમ તબક્કાની લડાઈનો દિવસ છે. આજે યુપીના ચૂંટણી અભિયાનના અંતિમ તબક્કા માટે મતદાન થશે. સૌ કોઈની નજર યુપીની ચૂંટણીઓ પર છે. કારણકે, કેન્દ્રમાં સરકાર બનાવવા માટે યુપીમાં જનતાનો જનમત તમારી પાસે હોવો આવશ્યક છે. તેથ