કોરોના: દેશમાં 24કલાકમાં કોરોનાના 6,915 કેસ નોંધાય
દેશભરમાંહવે કોરોનાની ત્રીજી લહેર તદ્દન નબળી પડી ગઈ છે,જેને લઈને કોરોનાના દૈનિક કેસોની સંખ્યા હવે 10 હજારની અંદર આવી ચૂકી છે જેથી અનેક રાજ્યોમાં કોરોનાને લઈને લગાવેલા પ્રતિબંઘો હળવા કરી દેવાયા છે આ સાથે જ તહેવારોની પણ ઉત્સાહ સાથે ઉજવણીઓ થઈ રહી છ