CBSE ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર,
ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની જાહેરાત બાદ હવે સીબીએસઈ દ્વારા પણ ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો આજે જાહેર કરવામાં આવી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ શુક્રવારે કહ્યું કે 26 એપ્રિલ, 202