વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'The Kashmir Files'ના કર
'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) લાંબા સમયથી હેડલાઇન્સમાં છે. 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો અને વિવેચકો બંને તરફથી પ્રશંસા મળી રહી છે. હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મના વખાણ કર્યા છે. ફિલ્મના નિર્માતા અને દિ