અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો કોવિડ રિપો
કોરોના સંક્રમણ હવે ફરીથી ફેલાઈ રહ્યું છે ત્યારે આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોવિડ પોઝિટિવ થયા છે. તેમણે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. બરાક ઓબામાએ જણાવ્યું કે, મેં કોવિડ ટેસ્ટ કરાવ્યો છે અને ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે