શરમજનક હાર બાદ સિદ્ધુએ PCC ચીફ પદેથી રાજીનામું આપ્
પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હારના કારણો અંગે ચર્ચા કરી હતી. જે બાદ ચૂંટણી રાજ્યોના PCC પ્રમુખને રાજીનામું આપવા માટે કહેવામા