રશિયાને આતંકવાદી દેશ જાહેર કરવામાં આવે: યુક્રેનના
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ બ્રિટનના સાંસદોને સંબોધન કર્યુ હતુ અને રશિયા પર વધુ આકરા પ્રતિબંધો લાદવા માટે માગ કરી હતી.
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે, અમે પશ્ચિના દેશો જે સહાય કરી ર