વડાપ્રધાન મોદી આજે ગુજરાતમાં, કરશે ભવ્ય રોડ શો
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણીપુર વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો છે. ચાર રાજ્યમાં ભવ્ય જીત મેળવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (11 માર્ચ 2022) પોતાના વતન ગુજરાતમાં આવવાના છે. તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે આ